ગુજરાતી

માં નિસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિસાર1નિસાર2

નિસાર1

પુંલિંગ

  • 1

    શાહજહાંએ ચલણમાં મૂકેલો ચાંદીનો એક સિક્કો (સિ.).

ગુજરાતી

માં નિસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિસાર1નિસાર2

નિસાર2

સ્ત્રીલિંગ

  • 1

    નિશાતરાથી જેના ઉપર વાટવામાં આવે તે પથ્થર.