નિહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિહાર

પુંલિંગ

  • 1

    નીહાર; હીમ.

  • 2

    ઝાકળ.

  • 3

    મલમૂત્રાદિની ઉત્સર્ગક્રિયા.

મૂળ

सं.