નિહાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિહાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધારી ધારીને જોવું.

મૂળ

सं. नि+भाल् ; प्रा. णिहाल