ની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ની

પુંલિંગ

  • 1

    સંગીત
    નિષાદ સ્વરની સંજ્ઞા.

  • 2

    વ્યાકર​ણ
    છઠ્ઠી વિભક્તિના પ્રત્યય 'નું'નું સ્ત્રી૰.