ગુજરાતી

માં નીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીક1નીકું2

નીક1

સ્ત્રીલિંગ

  • 1

    પાણી જવાનો રસ્તો.

મૂળ

सं. नीका

ગુજરાતી

માં નીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીક1નીકું2

નીકું2

વિશેષણ

  • 1

    સ્વચ્છ.

  • 2

    સારું; પસંદ પડે તેવું.

મૂળ

दे. णिक्क=તદ્દન સ્વચ્છ