નીંગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંગળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટપકવું; ઝરવું.

મૂળ

જુઓ નીગળવું

નીગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીગળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટપકવું.

મૂળ

सं. निर्+गल्, प्रा. णिग्गल