નીઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂટવું.

  • 2

    વીતવું.

  • 3

    અંત આવવો.

મૂળ

प्रा. णिट्ठ ( सं. नि +स्था)