નીઠિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીઠિયો

પુંલિંગ

  • 1

    તંગી; દુકાળ.

મૂળ

જુઓ નીઠવું; સર૰ प्रा. णिट्ठवण=નાશ કરનાર