નીતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીતરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટપકવું.

  • 2

    કચરો નીચે ઠરી જઈ સ્વચ્છ થવું (પ્રવાહીનું).

મૂળ

सं. निस् +तृ; प्रा. णिथ्थर; સર૰ म. नितळ; नितरणे