નીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીતિ

સ્ત્રીલિંગ

 • 1

  ધર્મ પ્રમાણેનું આચરણ; સદાચાર.

 • 2

  આચરણના ધાર્મિક નિયમ.

 • 3

  ચાલચલગત.

 • 4

  રાજનીતિ.

 • 5

  પદ્ધતિ.

 • 6

  ધોરણ.

મૂળ

सं.