નીતિકથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીતિકથા

સ્ત્રીલિંગ

  • 1

    બોધવાર્તા; પશુ-પંખીઓ દ્વારા વ્યવહારના સિદ્ધાંતો કે નીતિનો મહિમા સમજાવતી ગદ્ય કે પદ્યમાં રચાયેલી ટૂંકી રૂપકાત્મક કથા; 'ફેબલ' (સા.).

મૂળ

सं.