નીતિધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીતિધર્મ

પુંલિંગ

  • 1

    નીતિ અને ધર્મ; નીતિરૂપી ધર્મ.

  • 2

    ધર્મબુદ્ધિપૂર્વકની નીતિ.