નીતિભ્રષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીતિભ્રષ્ટ

વિશેષણ

  • 1

    નીતિ કે સદાચારમાંથી ચળેલું-ભ્રષ્ટ થયેલું; અનૈતિક.