નીંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદ

સ્ત્રીલિંગ

  • 1

    નિદ્રા; ઊંઘ.

મૂળ

सं. निद्रा; अप. णिंद; સર૰ म. नीद; हिं. नींद (oरी), निंदरिया