નીંદણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદણ

નપુંસક લિંગ

  • 1

    નીંદવું તે કે નીંદી નાખેલું નકામું ઘાસ.

મૂળ

दे. णिंदणी=નીંદવું તે

નીંદણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદણું

નપુંસક લિંગ

  • 1

    નીંદણ.