નીંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેતરમાંથી રોપાની આસપાસનું નકામું ઘાસ ખોદી કાઢવું.

મૂળ

જુઓ નીંદણ