નીપજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીપજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પેદા થવું.

  • 2

    બનવું; પરિણામ આવવું.

  • 3

    લાભ થવો.

મૂળ

सं. निष् +पद; प्रा. णिप्फज्ज