નીપનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીપનવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઉત્પન્ન થવું.

મૂળ

सं. निष्पन्न; प्रा. णिप्पण्ण