નીભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જારી રહેવું; ટકવું.

મૂળ

જુઓ નભવું सं. निर्वह्; प्रा. णिव्वह्