નીભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીભો

પુંલિંગ

  • 1

    નિમાડો; પકવવાં ગોઠવેલા માટીનાં વાસણોનો ઢગલો.

  • 2

    કુંભારની ભઠ્ઠી.

મૂળ

सं. निर्मा, प्रा. निम्माण પરથી