નીમડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીમડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નક્કી થઈ પ્રગટ થવું.

  • 2

    ઘડાઈને રીઢું થવું; સિદ્ધ થવું.

મૂળ

જુઓ નીવડવું કે 'નિમાડો' ઉપરથી