નીમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કામ કે પદ ઉપર સ્થાપવું; નિયોજવું.

મૂળ

સર૰ प्रा. णिम, णिमे (सं. नि+मा), અથવા णिम्मा (सं. निर्मा)