નીરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીરંગ

વિશેષણ

  • 1

    રંગ વગરનું.

  • 2

    પ્રકાશને રંગ છૂટા પડ્યા વિના પોતામાંથી પસાર થવા દેતું; 'એક્રોમેટિક'.

મૂળ

सं.