નીરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીરમ

નપુંસક લિંગ

  • 1

    વહાણને પાણીમાં સરખું રાખવાને રખાતું વજન; 'બેલાસ્ટ'.

મૂળ

સર૰ हिं.