નીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીરો

પુંલિંગ

  • 1

    ચારો; નીરણ.

  • 2

    ખજૂરામાંથી ઝરતો તાજો રસ (જેમાંથી તાડી બને).