ગુજરાતી

માં નીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીલ1નીલું2

નીલ1

વિશેષણ

 • 1

  કાળું; આસમાની.

ગુજરાતી

માં નીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીલ1નીલું2

નીલું2

વિશેષણ

 • 1

  નીલ રંગનું.

 • 2

  લીલું.

પુંલિંગ

 • 1

  એક જાતનો વાંદરો.

 • 2

  મોરથૂથુ.

 • 3

  ગળી.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રામની વાનર સેનાનો એક સેનાપતિ.

મૂળ

सं.