નીલોદ્વાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીલોદ્વાહ

પુંલિંગ

  • 1

    મરનાર પુરુષની પાછળ ગાય પરણાવવાની ક્રિયા.

મૂળ

+उद्वाह (सं.)