નીવિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીવિ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓ કમ્મરે પહેરવાના લૂગડાને જે ગાંઠ વાળે છે તે.

  • 2

    ગોળ, ઘી, દૂધ વગેરે ન ખાવાનું શ્રાવકોનું એક વ્રત.

  • 3

    મૂડી; ભંડોળ.

મૂળ

सं.