નૂતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂતર

વિશેષણ

 • 1

  +નૂતન; નવું.

 • 2

  નોતર; નોતરેલા મહેમાનોનો સમૂહ.

 • 3

  મોસાળું લઈને આવતો મહેમાનવર્ગ (ચ.).

નેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેતર

નપુંસક લિંગ

 • 1

  એક જાતનો વેલો અને તેની સોટી; વેતસ.

મૂળ

सं.वेत्र ઉપરથી ?

નેતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેતરું

નપુંસક લિંગ

 • 1

  વલોણાનું દોરડું.

મૂળ

सं. नेत्र

નેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેત્ર

નપુંસક લિંગ

 • 1

  આંખ.

મૂળ

सं.