નેપથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેપથ્ય

નપુંસક લિંગ

  • 1

    રંગભૂમિનો પડદો.

  • 2

    તેની પાછળનો ભાગ; જ્યાં રહી નટો કપડાં બદલે છે.

  • 3

    વસ્ત્ર; પોશાક.

મૂળ

सं.