નૉટાઉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૉટાઉટ

વિશેષણ

  • 1

    રમતમાં આઉટ-બાદ નહીં થયેલું.

મૂળ

इं.