નૉવેલેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૉવેલેટ

સ્ત્રીલિંગ

  • 1

    લઘુનવલ; નવલિકાથી મોટા અને નવલકથાથી નાના વસ્તુ-વ્યાપ ને પરિમાણવાળો સ્વતંત્ર કથાપ્રકાર.

મૂળ

इं.