નૉસ્ટાલ્જિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૉસ્ટાલ્જિયા

પુંલિંગ

  • 1

    અતીતરાગ; ઘર, વતન કે ભૂતકાળના કોઈ સમયની ઝંખના.

મૂળ

इं.