નોકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોકાર

પુંલિંગ

  • 1

    જૈનોને જપવાનો એક મંત્ર; નવકાર; નૌકાર.

મૂળ

सं. नमस्कार; प्रा. णवकार