નોઝણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોઝણું

નપુંસક લિંગ

  • 1

    દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું; સેલો.

મૂળ

सं. नद्ध પરથી? સર૰ हिं. नोवना=નોઝણાથી ગાયના પગ બાંધવા