નોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોટ

સ્ત્રીલિંગ

 • 1

  સિક્કાને ઠેકાણે વપરાતો ચલણી કાગળ.

 • 2

  નોંઘ.

 • 3

  ચિઠ્ઠી.

 • 4

  કોરા કાગળની બાંધેલી વહી; નોંધપોથી.

મૂળ

इं.