નોટિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોટિસ

સ્ત્રીલિંગ

  • 1

    ચેતવણી; પૂર્વખબર; સૂચના.

  • 2

    તે દેતું કાગળિયું.

મૂળ

इं.