નોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોતર

સ્ત્રીલિંગ

  • 1

    નોતરેલાં મહેમાનોનો સમૂહ.

  • 2

    મોસાળું લઈને આવતો મહેમાનવર્ગ (ચ.).

નોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોતરું

નપુંસક લિંગ

  • 1

    આમંત્રણ (પ્રાય: જમવાનું).

મૂળ

જુઓ નોતરવું; સર૰ हिं. नौ(-न्यो)ता