નોતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આમંત્રણ આપવું; બોલાવવું; આવવા કહેણ મોકલવું (સારા પ્રસંગ કે ભોજન ઇ૰ માટે).

મૂળ

सं. निमंत्र्; સર૰ हिं. न्यौतना