નોંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોંધ

સ્ત્રીલિંગ

 • 1

  ટાંચણ.

 • 2

  ટિપ્પણી.

 • 3

  આપેલો માલ જેમાં વિગત સાથે નોંધાય છે તે ચોપડી.

 • 4

  મોટા થાંભલાને કામચલાઉ ટેકો આપવા સાકટીઓ સાથે જડેલા ખીલા.

મૂળ

સર૰ म. नोंद