નોંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોંધવું

સ્ત્રીલિંગ

  • 1

    નોંધ કરવી; નોંધમાં કે ધ્યાનમાં લેવું.

  • 2

    લખાણમાં લેવું-લખવું; ટપકાવવું.

  • 3

    ચોપડા કે રજિસ્ટરમાં લખવું.

મૂળ

સર૰ म. नोंदणे