નોબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોબત

સ્ત્રીલિંગ

  • 1

    મોટું નગારું.

  • 2

    લાક્ષણિક અમુક નક્કી વખતે વગાડાતું ટકોરખાનું.

મૂળ

अ.