ગુજરાતી

માં નોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: નોળ1નોળું2

નોળ1

પુંલિંગ

 • 1

  નોળિયો.

 • 2

  નોર; ભાડું; નૂર.

 • 3

  [?] વ્યવસ્થા.

મૂળ

सं. नकुल; णउल

ગુજરાતી

માં નોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: નોળ1નોળું2

નોળું2

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું સાપોલિયું.

 • 2

  ગોરસાં ધોવાનો કૂચો.