નોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગોરસાને નોળાથી-કૂચાથી ઘસીને સાફ કરવું.

મૂળ

'નોળું' ઉપરથી