નોળીકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોળીકર્મ

નપુંસક લિંગ

  • 1

    પેટના નળ હલાવવાની યોગની એક ક્રિયા.

  • 2

    [?] કાવતરું.

મૂળ

सं. नौलीकर्म