નૌકાનયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૌકાનયન

સ્ત્રીલિંગ

  • 1

    નાવ કે વહાણ (નદી, સમુદ્રમાં) અવર-જવર કરે કે ચલાવવું તે; 'નૅવિગેશન'.

મૂળ

+આનયન