નૌસાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૌસાધ્ય

વિશેષણ

  • 1

    નૌકાથી થઈ શકાય એવું.

  • 2

    જેમાં નૌકા ચાલી શકે એવું; નાવ્ય; 'નૅવિગેબલ'.