ન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાય

પુંલિંગ

 • 1

  ઇનસાફ; ખરું ખોટું તપાસીને ફેંસલો કરવો તે.

 • 2

  યોગ્યતા; વાજબીપણું.

 • 3

  ધારો; રિવાજ.

 • 4

  દૃષ્ટાંત; કહેવત. ઉદા૰ કાકતાલીયન્યાય.

 • 5

  પ્રમાણ દ્વારા વસ્તુની પરીક્ષા.

 • 6

  ન્યાયશાસ્ત્ર-દર્શન.

મૂળ

सं.