ગુજરાતી માં પંચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પેચ1પંચ2પંચ3

પચ1

અવ્યય

 • 1

  પચ એવો દબાવાનો પોચાપણાનો અવાજ.

મૂળ

રવ; સર૰ सं. पिच्य्, हिं. पचकना; म. पचकन

ગુજરાતી માં પંચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પેચ1પંચ2પંચ3

પેચ2

પુંલિંગ

 • 1

  આંટો; વળ.

 • 2

  વળવાળી ખીલી; સ્ક્રૂ.

 • 3

  યુક્તિ; તદબીર; પ્રપંચ.

 • 4

  ફાંદો; જાળ; મુશ્કેલી.

 • 5

  પતંગની દોરીઓનો કટાવ.

મૂળ

फा.

ગુજરાતી માં પંચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પેચ1પંચ2પંચ3

પંચ3

વિશેષણ

 • 1

  પાંચ.

નપુંસક લિંગ

 • 1

  કોઈ વાતનો તોડ લાવવા કે લવાદ તરીકે તેનો માર્ગ વિચારવા કે તપાસીને બયાન કરવા માટે નિમાયેલા પાંચ કે તેથી વધારે માણસોનું મંડળ; લવાદ.

ગુજરાતી માં પંચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પેચ1પંચ2પંચ3

પંચ

પુંલિંગ

 • 1

  તે મંડળનો સભ્ય-તેમાંનો એક જણ.

ગુજરાતી માં પંચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પેચ1પંચ2પંચ3

પંચ

નપુંસક લિંગ

 • 1

  કાગળ, ટિકિટ, ચામડું, પતરું ઇ૰માં કાણું પાડવાનું ઓજાર કે યંત્ર.

મૂળ

इं.