પંચાવયવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાવયવ

વિશેષણ

  • 1

    (ન્યાયમાં) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, અને નિગમન એ પાંચ અવયવ કે ભાગવાળું (વાક્ય).

મૂળ

सं.